...

B.R.S.

Bachelor of Rural Studies
બેચલર ઑફ રૂરલ સ્ટડીઝ (બી.આર.એસ.)

ગાંધીવાદી વિચારો પર આધારિત આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને સરળ, સ્વનિર્ભર અને સ્વ-નિયંત્રિત જીવન માટેની તાલીમ મળી રહે તે આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ છે.

>