Accredited with 'B' Grade by NAAC
With 2.67 CGPA

પ્રાયોગિક કાર્ય સાથે જીવાતા જીવનની શિક્ષણ પદ્ધતિ એ જ અમારો ઉદ્દેશ

ગ્રામસેવા મહાવિદ્યાલય, ગ્રામભારતી અમરાપુર

  • સંલગ્ન યુનિવર્સિટી

  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ - ૧૯૯૭ થી ૨૦૧૬.
    ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ - જૂન ૨૦૧૬ થી અમલમાં.

  • મહાવિદ્યાલય પ્રારંભ

  • તા. ૨૪/૧૨/૧૯૮૫ ના રોજ શ્રી મ. જો. પટેલના હસ્તે.

  • ગ્રામવિદ્યાપીઠ ઉદ્ઘાટન

  • તા. ૧૪/૦૧/૧૯૮૬ ના રોજ શ્રી ઉમાશંકર જોશી અને શ્રી મનુભાઈ પંચોળીના હસ્તે.

  • પ્રથમ પદવીદાન સમારંભ

  • ફેબ્રુઆરી, ૧૯૯૨ માં શ્રી મણીભાઈ દેસાઈ અને શ્રી બાબુભાઈ પટેલના હસ્તે.

વિદ્યાર્થીઓ

અધ્યાપકો

મહાવિદ્યાલયના વિવિધ વિભાગો

વિદ્યાર્થીને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે પ્રાયોગિક જ્ઞાન મળી રહે તેમજ વિદ્યાર્થીનું સામાજિક ઘડતર થાય તે માટે જુદા જુદા વિભાગો ગ્રામસેવા મહાવિદ્યાલય હેઠળ કાર્યરત છે. આ ઉપરાંત સંસ્થાના છાત્રાલયો અને પરિવારને શુદ્ધ સાત્વિક દૂધ મળી રહે તે હેતુથી ગોકુલ ગૌશાળા ની શરૂઆત થઈ, જેમાં વિદ્યાર્થીઓ ગૌપાલન વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે.

ગ્રીનશાળા

વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ સજીવ ખેતી પદ્ધતિથી શાકભાજીનું વાવેતર

શ્રમ વિભાગ

શિક્ષણના ભાગરૂપે દરેક વિદ્યાર્થીને 250 કલાકનું અનિવાર્ય શ્રમદાન

દૈનિક સંમેલન

વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઘડતર ની સાથે સાથે સામાજિક ઘડતર માટે